બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Sachin GIDC Decision taken after 6 people killed in chemical accident at GIDC, no entry to tankers at GIDC at night

સુરત / સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટના 6 લોકોના મોત બાદ લેવાયો નિર્ણય , GIDCમાં  રાત્રે  ટેન્કરોને ‘નો એન્ટ્રી’

ParthB

Last Updated: 02:37 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવારે સુરતના સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટના બાદ સચિન GIDCના વહીવટકર્તાઓ દ્વારા એક મહત્વનનો નિર્ણય લીઘો છે. જેમાં GIDCમાં રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ નહીં મળે.

  • સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટનાના બાદ
  • GIDCના વહીવટકર્તાઓનો મહત્વનો નિર્ણય
  • રાત્રે કોઇપણ ટેન્કરને પ્રવેશ અપાશે નહીં

સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટના બાદ લેવાયો નિર્ણય 
 
ગુરૂવારે સચિન GIDCમાં 6 લોકોના મોત થયા બાદ હવે રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ આપવામાં નહી આવે તેવો મહત્વનો નિર્ણય સચિન GIDCના વહીવટીકર્તાઓ દ્વારા લેવામાં આવ્યું છે. સુરતના  સચિન GIDCમાં કાર્યરત ડાઈગ, કેમિકલ સહિત એસોશિએશનમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  
 
રાત્રે કોઇપણ ટેન્કરને પ્રવેશ અપાશે નહીં

ઉલ્લેખનીય છે કે, ગતના રોજ સુરતના સચિન GIDCમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની પાઇપ અચાનક લીક થતા જ આસપાસના વિસ્તારોમાં  ગેસ ફેલાયો હતો. જેના કારણે 6 લોકોના મોત નીપજ્યાં ગહતાં. તેમજ 20 વધુ લોકોને ગેસની અસર થઈ હતી. આમ ગુરુવારે બનેલી બનેલી દુર્ઘટના બાદ આ નિર્ણય લેવાયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ