બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Russia's Putin to meet PM Modi in Delhi for summit talks on 6 December

હાઈપ્રોફાઈલ વિઝિટ / 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે વિશ્વના પાવરફુલ પ્રેસિડન્ટ, PM મોદીને મળશે, જાણો શું છે કાર્યક્રમ

Hiralal

Last Updated: 08:39 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ભારતમા આયોજિત ટૂ પ્લસ ટૂ મંત્રણામાં ભાગ લેશે.

  • 6 ડિસેમ્બરે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ 
  • વ્લાદમિર પુતિન ટૂ પ્લસ ટૂ મંત્રણામાં ભાગ લેશે
  • પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરશે પુતિન 

પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે આ દ્વિપક્ષીય મંત્રણામાં રાજકીય અને રક્ષા મુદ્દાને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા ટૂ પ્લસ ટૂ મંત્રણા કરશે જેની પહેલી બેઠક 6 ડિસેમ્બરે થશે.

ભારત અને રશિયા ટૂ પ્લસ ટૂ મંત્રણા કરશે

આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે જ્યારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે. 

નવેમ્બર 2019 બાદ પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રેસિડન્ટની પહેલી મુલાકાત 

પ્રવક્તાએ જણાવ્યું કે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ 5-6 ડિસેમ્બરે ભારત આવશે. નવેમ્બર 2019 બાદ પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રેસિડન્ટની આ પહેલી સામસામી બેઠક થશે. તેમણે કહ્યુ કે વર્ચ્યુઅલ બેઠકની ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે છ વાર ટેલિફોન વાતચીત થઈ ચૂકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ