જંગ / હુમલાને લઇ યુક્રેનના રાષ્ટ્રપતિનું સૌથી મોટું નિવેદન, મિસાઇલ એટેકમાં એક બાંગ્લાદેશી નાગરિકનું પણ મોત

russia-ukraine-war-today-8th-day-gujarati-news

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે દિવસે ને દિવસે વધારે ને વધારે ખતરનાક બનતુ જાય છે. ત્યારે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવને હવે ચારે તરફથી ઘેરી લીધું છે. રશિયાન સૈન્ય હવે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે રશિયન સૈન્યએ વધુ એક શહેર પર કબજો મેળવી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ