કોરોના વાયરસ / રશિયા બોલ્યું, દુનિયામાં 60 ટકા વૅક્સિન ભારત એકલું બનાવે છે એટલે...

Russia says India alone accounts for 60% of the world's vaccines ...

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના CEO કિરીલ દિમિત્રીવે જણાવ્યું હતું કે "ભારત એકલા વિશ્વના 60 ટકા રસી બનાવે છે. અમે અમારી સ્પુટનિક 5ની રસી માટે ભારતના સંબંધિત મંત્રાલયોના સંપર્કમાં છીએ."

Loading...
બ્રેકિંગ ન્યૂઝ