બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / russia fines google usd 98 million over banned content mlks

ભારે કરી / Google ને કોર્ટે આશરે 750 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

Premal

Last Updated: 11:48 AM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા શુક્રવારે ગૂગલને અભૂતપૂર્વ ભારે દંડ ફટકારવામાં આવ્યો. રશિયાના અધિકારીઓએ વિદેશી ટેકનિકના દિગ્ગજો પર દબાણ કર્યુ હતુ. પરંતુ તેનુ પાલન ના થતા કોર્ટે દંડ ફટકાર્યો.

  • મોસ્કોની કોર્ટે ગૂગલને અભૂતપૂર્વ ભારે દંડ ફટકાર્યો
  • અમેરિકન કંપની પર 7.2 બિલિયન રૂબેલ્સનો દંડ ફટકાર્યો
  • દંડની રકમ Googleની વાર્ષિક આવકની ટકાવારીના આધારે નક્કી કરાઈ

ટેક કંપનીઓ પર સામગ્રીને યોગ્ય રીતે મોડરેટ ના કરવા દંડ ફટકાર્યો

ટેલીગ્રામ પર કોર્ટની પ્રેસ સર્વિસે કહ્યું કે અમેરિકન કંપની પર 7.2 બિલિયન રૂબેલ્સ  (9.8 કરોડ ડૉલર, 8.6 કરોડ યુરો)નો દંડ ફટકારવામાં આવ્યો. રશિયાએ હાલમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પર સામગ્રીને યોગ્ય રીતે મોડરેટ ના કરવા અને દેશના કેસમાં દખલ આપવાનો આરોપ લગાવતા તેની પર દંડ ફટકાર્યો છે. 

દંડની રકમ Googleની વાર્ષિક આવકની ટકાવારીના આધારે નક્કી કરાઈ

જો કે, મેટા, ટ્વિટર, ગૂગલ અને અન્ય વિદેશી ટેક દિગ્ગજો પર બિલિયન્સમાં નહીં, પરંતુ મિલિયન્સ રૂબલ સુધી દંડ ફટકારવામાં આવ્યો. ઈન્ટરફેક્સ સમાચાર એજન્સીએ જણાવ્યું કે દંડની રકમ Googleની વાર્ષિક આવકની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવી હતી. Meta જેની આજે બાદમાં એ આરોપો હેઠળ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. તેને પણ આવક આધારિત દંડની ચેતવણી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ