માઠા સમાચાર / આ કારણે રશિયામાં વેક્સીનના ટ્રાયલ પર અચાનક લાગી બ્રેક, જલ્દી ફરી શરૂ કરાશે

russia covid 19 vaccine trial paused  as clinics runs short of shots

રશિયામાં કોરોના વેક્સીનનું ટ્રાયલ અસ્થાયી રીતે રોકી દેવાયું છે. વેક્સીનની વધારે માંગ અને ડોઝની અછતના કારણે નવા વોલેન્ટિયર્સના વેક્સીનેશનના કામને રોકવામાં આવ્યું છે. વેક્સીનેશનનો સ્ટડી કરી રહેલી ફર્મે કહ્યું કે આ પ્લાનને અચાનક અસ્થાયી રીતે રોકવો પડે તે નિરાશાજનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ