ઇકોનોમી / રશિયાના યુદ્ધની ભારતના ખજાના પર માઠી અસર, ડોલર સામે રૂપિયો 'સાવ બેસી ગયો', જુઓ શું છે નુકસાન

rupee weakness against us dollar impact of russia ukraine war on indian economy

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. મંગળવારે શરૂઆતના જ કારોબારમાં અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો નવ પૈસા ઘટીને 77.02 થઇ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ