મંદી / ડોલર સામે તળિયાઝાટક રૂપિયો, ગબડીને સૌથી નિમ્ન સ્તરે પહોંચ્યો, ફેડરલ રિઝર્વનાં નિર્ણય બાદ ભારતીય માર્કેટમા અફરાતફરી

rupee reached lowest level ever after us fed reserve decision

રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો કર્યા બાદ આજે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ