હેલ્થ ટિપ્સ / વર્કઆઉટ વખતે માસ્ક પહેરવું બની શકે છે ઘાતક, જાણો વિગત

running with mask can be harmful while workout

કોરોનાને કારણે આજે દુનિયા માસ્કને પોતાની આદત બનાવી રહ્યું છે. ત્યારે તેના ફાયદાની સાથે સાથે નુકસાનની જાણકારી રાખવી પણ અનિવાર્ય બની જાય છે. કોરોના પહેલા માત્ર ગંભીર બિમારીવાળા લોકો જ પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરતા હતા પરંતુ આજે દરેક વ્યક્તિનું માસ્ક પહેરવું ફરજીયાત થઇ ગયું છે. તો આવો જાણીએ માસ્ક સંબંધિત કેટલીક વાતો જેનાથી આપણે આજ સુધી અજાણ છીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ