ખુશખબર / કોરોના કાળમાં RTOના દસ્તાવેજો રિન્યૂ કરાવાને લઇને આવ્યાં મોટા સમાચાર

 RTO ahmedabad expired licence rc book parmit

મોટર વિહિકલ એક્ટ સાથે સંકળાયેલા કોઈપણ દસ્તાવેજ હાલના આ કોરોના કાળ દરમિયાન એક્સપાયર થઈ ગયા હોય કે થવાના હોય તો વાહન માલિક કે વાહનચાલકે પરેશાન નહીં થવું પડે. કારણ કે આગામી ૩૧ ડિસેમ્બર સુધી ડ્રાઇવિંગ લાઈસન્સ, ફિટનેસ સર્ટીફિકેટ, આરસી બુક જેવા દસ્તાવેજો  રિન્યૂ કરાવી શકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ