સવાલ / વડાપ્રધાન ભારતીય નાગરિક છે? હોય તો તેમની પાસે ભારતીય હોવાના કયા દસ્તાવેજ છે? : RTI

 RTI application seeks proof of PM Modi's citizenship

CAAનો શિકાર રાજનેતાઓ જ બની રહ્યા છે. તાજેતરમાંજ કેરળના એક ભારતીય નાગરિક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિકતા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે એટલું જ નહીં RTI કરીને વડાપ્રધાનની નાગરિકતાના દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ ભારતીય નાગરિકતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ