બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / rti activist danish khan registered complaint against shah rukh khan pathaan song

બોલીવુડ / 'બેશરમ રંગ'ને લઈ મુસ્લિમોમાં રોષ: RTI એક્ટિવિસ્ટ દાનિશ ખાને દિપીકાના કપડાંને લઈ નોંધાવ્યો વિરોધ, જુઓ શું કર્યો દાવો

Premal

Last Updated: 07:10 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનુ પહેલુ ગીત રીલીઝ થયા બાદ વિવાદોમાં આવ્યું છે. હવે તેની સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ દાનિશ ખાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે.

  • પઠાણના ગીત 'બેશરમ રંગ' પર વિવાદ વધ્યો
  • RTI એક્ટિવિસ્ટે બિકિનીના ભગવા રંગને ચિશ્તી રંગ ગણાવ્યો
  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કરી ફરિયાદ 

RTI એક્ટિવિસ્ટે બિકિનીના રંગને ચિશ્તી રંગ ગણાવ્યો 

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનો વિરોધ ધીરે-ધીરે વધી રહ્યો છે. દીપિકાની બિકિનીના ભગવા રંગનો વિવાદ હજી શાંત થયો નથી ત્યાં હવે એક મુસ્લિમ આરટીઆઈ એક્ટિવિસ્ટે આ રંગને ચિશ્તી રંગ ગણાવ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ દાનિશ ખાને તેને લઇને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ પણ નોંધાવી છે. 

દીપિકાએ જે રંગના કપડા પહેર્યા છે, તે ચિશ્તીનો રંગ છે

દાનિશ ખાને આરોપ લગાવ્યો છે કે દીપિકાએ જે રંગના કપડા પહેર્યા છે, તે ચિશ્તીનો રંગ છે. તેમનુ કહેવુ છે કે આ રંગનુ મુસ્લિમ સમાજમાં ઘણુ મહત્વ છે. દાનિશે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને જે ફરિયાદ કરી છે, તેમાં તેમણે લખ્યું છે, જે લોકો ભગવા રંગ કહી રહ્યાં છે, ખરેખર મુસ્લિમ સમુદાય માટે પણ આ રંગ વધુ મહત્વ ધરાવે છે. જેને ભગવા રંગ કહેવામાં આવે છે, તે મુસ્લિમ સમુદાય માટે આ ચિશ્તી રંગ પણ છે. 

એક્ટિવિસ્ટ દાનિશ ખાને જણાવ્યો વાંધો 

દાનિશ ખાને ફરિયાદમાં લખ્યું છે, ભારતમાં લાખોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સિખ-ઈસાઈ દરેક સંપ્રદાયના નાના મોટા માણસ હિંદના બાદશાહ ખ્વાજા ગરીબ નવાજને સલામી આપે છે... આ ચિશ્તી રંગ તેમનો છે. આ દેશમાં બધાએ ભગવા રંગનુ સન્માન કરવુ જોઈએ. બંને એક જ રંગ છે અને ઈસ્લામમાં ભગવા રંગ હોતો જ નથી. પરંતુ આ દેશમાં ભગવા રંગની ઈજ્જત અલગ જ છે. તેથી ઈસ્લામ ધર્મના સમુદાયે ભગવા રંગ અપનાવી લીધો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ