બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / rrr actor jr ntr may get oscar, international magazine annouces its reports

ફિલ્મ જગત / જુનિયર NTR ઑસ્કરમાં સૌથી હૉટ એક્ટર માટે દાવેદાર: ફેન્સ થઈ ગયા ખુશ, જાણો કોણે કરી ભવિષ્યવાણી

Vaidehi

Last Updated: 05:23 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RRR ફિલ્મે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી છે. ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક ચોઈસ એવોર્ડ જીત્યા બાદ હવે RRRનું લક્ષ્ય છે ઑસ્કર 2023! એક ઈન્ટરનેશનલ મેગેઝીન અનુસાર હાલમાં જૂનિયર NTRનું નામ લિસ્ટમાં ટોપ પર છે.

  • RRR ફિલ્મને મળી શકે છે ઑસ્કર
  • ઈન્ટરનેશલ મેગેઝિને કરી મોટી ભવિષ્ટવાણી
  • જૂનિયર NTRનું નામ લિસ્ટમાં ટોપ પર

રાજામૌલીની ફિલ્મ RRRએ વિશ્વમાં પોતાનો ફેનબેઝ તૈયાર કરી લીધો છે. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું સાથે જ 28માં ક્રિટિક્સ ચોઈસ એવોર્ડસમાં પણ જીત મેળવી. હવે એક ઈન્ટરનેશનલ મેગેઝીને નવી ભવિષ્યવાણી કરી છે જે ભારતીયો માટે ખુશખબર બની શકે છે.

જૂનિયર NTRને મળશે ઑસ્કર?

તેલૂગુ સુપરસ્ટાર જૂનિયર NTR જેમણે રાજામૌલીની RRRમાં સ્વતંત્રા સેનાની ભીમની ભૂમિકા ભજવી હતી તેમનું નામ ઑસ્કર 2023ની લિસ્ટમાં ટોપ પર હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ મેગેઝિનની વેબસાઈટે જૂનિયર NTRને બેસ્ટ હોટ એક્ટર ઑસ્કર માટે સૌથી વધુ મજબૂત દાવેદારોમાંથી એક પસંદ કર્યું છે. આ લિસ્ટમાં મિયા ગોથ, પૉલ મેસ્કલ અને ક્રાવિત્જ જેવા સ્ટાર્સ શામેલ છે.

RRRની લોકપ્રિયતા દુનિયાભરમાં...
RRRએ સર્વશ્રેષ્ઠ વિદેશી લેન્ગવેજ ફિલ્મ કેટેગરીમાં ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મેળવ્યો છે. ફિલ્મને લૉસ એન્જિલ્સમાં આયોજિત ગ્લોબમાં નાટૂ-નાટૂ માટે બેસ્ટ સોન્ગનો એવોર્ડ પણ મળ્યો છે.

હોલીવુડનાં સ્ટારે કર્યાં રાજામૌલીનાં વખાણ
હાલમાં જ હૉલીવુડનાં પ્રખ્યાત ડાયરેક્ટર જેમ્સ કેમરૂને રાજામૌલીનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે તેમની ફિલ્મમાં દરેક પાત્ર એક ભાવના છે. તેમણે સ્ટોરીટેલિંગની સાથે ફિલ્મનાં ઈમોશન્સનાં પણ વખાણ કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ