IPL 2020 / કિંગ ખાનની KKRને 8 વિકેટથી હરાવીને બીજા નંબરે પહોંચી વિરાટની બેંગલોર

royal challengers bangalore beat kolkata knight riders by 8 wickets ipl 2020

અબુ ધાબીમાં રમાયેલા T20 મુકાબલામાં બેંગલોરે કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું. કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 84 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 13.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને 85 રન બનાવી જીત મેળવી લીધી. આ જીત સાથે કોલકાતાએ પ્લે ઑફ તરફ પ્રયાણ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ