સહાય / ફિલ્મમેકર રોહિત શેટ્ટી ઈન્ડસ્ટ્રીના આ લોકોની કરી મદદ, ખાતામાં ટ્રાન્સફર કર્યા પૈસા

Rohit Shetty Sends Money To Film Photographers Account

લોકડાઉનને કારણે હાલ મોટાભાગની ઈન્ડસ્ટ્રીઝ બંધ છે. બધાં જ લોકો ઘરમાં કેદ છે. એવામાં ફિલ્મી જગતના ફોટોગ્રાફર્સ પાસે પણ કોઈ જ કામ નથી. એવામાં ફોટોગ્રાફર્સની ઈન્કમનો સોર્સ પણ હાલ બંધ છે. જેથી આવા સંકટ સમયે ફિલ્મમેકર રોહિત શેટ્ટી પાપારાઝીની મદદ કરવા આગળ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ