સ્વદેશ / દેશ માટે NASAની ઓફર ઠુકરાવી દેનાર ભારતીય વૈજ્ઞાનિક પર બનેલી ફિલ્મને કાન ફેસ્ટિવલમાં મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

rocketry at cannes r madhavan starrer film rocketry gets standing ovation at cannes

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન્સ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના ઘણા મોટા કલાકારો ભાગ લઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ