ક્રાઇમ / અમદાવાદીઓ ચેતી જજો! બિહારની જેમ રોજ બની રહી છે લૂંટ, ફાયરિંગ અને હત્યાની ઘટના, કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

robberies firing murder case increased Ahmedabad crime gujarat police

અમદાવાદમાં લૂંટ, ફાયરિંગ અને હત્યા સહિતની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદમાં 2021ના વર્ષની શરૂઆતમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. અમદાવાદમાં છેલ્લા 96 કલાકમાં ફાયરિંગ કરીને લૂંટ અને હત્યાની 4 ઘટનાઓ સામે આવી છે. જેને લઇ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. શું અમદાવાદ પોલીસનો ગુનેગારોમાં કોઇ ડર નથી રહ્યો? શું પોલીસ હપ્તાખોરી કરે છે જેને લઇને ગુનાનું પ્રમાણ વધ્યું છે? શું પોલીસને માત્ર માસ્ક અને હેલ્મેટ ન પહેરતા લોકોને દંડ કરવા માટે જ રાખવામાં આવી છે? અમદાવાદમાં ખુલ્લેઆમ ગુંડાઓ ફાયરિંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ કેમ કડક પગલાં નથી લેતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ