અકસ્માત / રવિવાર બન્યો ગોઝારો: યમુના એક્સપ્રેસ-વે પર ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા 3 લોકોના મોત

road accident at yamuna express highway

યમુના એક્સપ્રેસ પર રવિવારે સવારે જ એક ભયંકર અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ એક પેસેન્જર કાર ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ