જમ્મુ કાશ્મીર / રાજૌરીમાં આતંકીઓને ધૂળ ચટાડનાર રાઈફલમેન નિશાંત મલિક થયા શહિદ, આર્મી ચીફ મનોજ પાંડેએ આપી શ્રદ્ધાંજલિ

rifleman nishant malik injured in terror attack in army camp in jammu and kashmir's rajouri dies

જમ્મૂ કાશ્મીરમાં રાજૌરીના એક આર્મી કેમ્પમાં ઘૂસેલા આતંકીઓને ઠાર કરવામાં ભારતે અગાઉ ત્રણ વીર જવાનોને ગુમાવ્યા હતા. ઇજાગ્રસ્ત રાઈફલમેન નિશાંત મલિક શહીદ થતાં મૃત્યુઆંક 4 થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ