Video / સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા રાજકોટમાં અર્ધનગ્ન હાલતમાં ઘોડા પર બેસી વિરોધ

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શહેરના પેલેસ રોડ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ ઘોડા પર બેસીને વિરોધ કર્યો છે. છેલ્લા 23 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે તો વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ