બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Rich before retirement then follow this formula

કામની વાત / શું રિટાયરમેન્ટ પહેલા તમારી ઇચ્છા છે અમીર બનવાની, તો આજથી અપનાવો આ ફોર્મ્યુલા, થઇ જશે કામ

Bijal Vyas

Last Updated: 02:45 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરનારા લોકો માટે પૈસા બચાવા એક મોટો ચેલેન્જ છે. કારણ કે સેલેરી આવતા પહેલા જ ખર્ચના રસ્તા ખુલી જાય છે. તો આવી સ્થિતિમાં અમીર કેવી રીતે બની શકાય? જાણો આ પદ્ધિત વિશે...

  • સેલરીમાંથી કપાતુ પીએફ એક માત્ર બચતનો વિકલ્પ
  • સરકારે નાની બચત યોજનામાં ઉપલબ્ધ વ્યાજ દરોમાં વધારો કર્યો છે
  • નાની બચત યોજનામાં એક વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 થી વધુમાં વધુ રૂ. 1,50,000નું રોકાણ કરી શકો છો

Rich before retirement: જો તમે રિટાયર થતા પહેલા અમીર બનવા ઇચ્છો છો તો તમારે જરુરી વાતોનું ધ્યાન રાખવુ પડશે. કારણ કે અત્યારના સમયમાં નોકરીયાત લોકો માટે વધતી મોંઘવારીમાં સેવિંગ કરવુ મુશ્કિલ થયુ છે. નોકરી કરનારા લોકો માટે પૈસા બચાવા એક મોટો ચેલેન્જ છે. કારણ કે સેલેરી આવતા પહેલા જ ખર્ચના રસ્તા ખુલી જાય છે. તેથી તે લોકો પૈસાનું સેવિંગ કરી શકતા નથી. તેવામાં નોકરી દરમિયાન સેલરીમાંથી કપાતુ પીએફ એક માત્ર બચતનો વિકલ્પ રહી જાય છે. 

Topic | VTV Gujarati

જો તમે પણ રિટાયર થતા પહેલા પ્લાનિંગ નહીં કરો તો તમારા રિટાયર થયા બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હકીતતમાં બચત કરવા ઇચ્છો છો તો તમે અમુક સરકારી સ્કિમમાં રોકાણ કરી ને રિટાયરમેન્ટ પહેલા અમીર બની શકે છે. તેની સાથે તમે બાળકોની સારી શિક્ષા માટે ફંડ તૈયાર કરી શકે છે.

જણાવી દઈએ કે, નવા નાણાકીય વર્ષમાં સરકારે નાની બચત યોજનામાં ઉપલબ્ધ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ નાની બચત યોજનાઓમાં નાણાંનું રોકાણ કરીને, તમે રિટાયર થતાં પહેલાં જ તમારા અમીર બનવાનું સપનુ સરળતાથી પૂર્ણ કરી શકો છો. આ સાથે, તમે આ યોજનાઓમાં રોકાણ કરીને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો. આ યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ મળે છે.

શું તમે પણ સરકારી નાની બચત યોજનામાં રોકાણ કરવા ઇચ્છો છો! તો જોઇ લો આ લિસ્ટ  નહીંતર.... small saving schemes check full list here invest for higher  return

પીપીએફ એકાઉન્ટ
જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF એકાઉન્ટ)માં પૈસાનું રોકાણ કરો છો, તો તમને આ સ્કીમમાં 7.1 ટકાના દરે વ્યાજ મળશે. આ સ્કીમમાં તમે એક વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 થી વધુમાં વધુ રૂ. 1,50,000નું રોકાણ કરી શકો છો. આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે જો તમે ઇચ્છો, તો તમે તેમાં દર મહિને રોકાણ કરી શકો છો અથવા એકસાથે રકમ પણ જમા કરાવી શકો છો. આ યોજનાનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે. જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે 45 વર્ષની ઉંમરે અમીર બની શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ