બોલિવૂડ / 7 મહિના બાદ રિયા ચક્રવર્તીઓ સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ પોસ્ટ, કહી નાખી દિલની આ વાત

Rhea Chakraborty share picture with her mother on Womens Day

આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેનાર રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ