એલર્ટ / સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે રેવન્યુ કર્મચારીઓની રજાઓ રદ, અધિકારીઓને અપાયા મહત્વના આદેશ

revenue employees holidays canceled heavy rains forecast in Saurashtra

ગુજરાતમાં આગામી 12 જુલાઇ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ