ગજબ / તમે કેટલા દિવસમાં મરવાના છો? આ મશીન આંખો જોઈને બતાવી દેશે તારીખ: વૈજ્ઞાનિકોએ કરી શોધ

 retinal scan eyes predict if you are risk of early death

ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ એલ્ગોરીધમ પરથી એવું સાબિત થયું છે કે આપણી આંખની રેટિનાને જોઇને આપણને થવાવાળી બીમારિઓ, ઉંમર તથા મૃત્યુનો સમય પણ જાણી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ