ઓટો / 3 લાખની આ કાર પર મળી રહ્યું છે 40,000નું ડિસ્કાઉન્ટ, જાણો ફીચર્સ

Renault is offering 40000 discount on Kwid

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે Renaultએ તેની કાર પર ઓફર્સની શરૂઆત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, કંપની રેનો ક્વિડ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ક્વિડની એન્ટ્રી લેવલની કાર ખૂબ જ ઓછી કિંમતમાં અવેલેબલ છે. સાથે જ તે ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે અને તેની ખૂબ જ ડિમાન્ડ છે. એવામાં આ કાર પર મળતી ઓફર વિશે જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ