ધર્મ / માગશર માસમાં ઠંડાં પાણીથી સ્નાન કરવાનું છે ખાસ માહાત્મ્ય, મળે છે ભગવાનની અપાર કૃપા

 Religion To Get More Benefits for Bathing Ritual in Magshar Month

હિંદુ ધર્મ પ્રમાણે બાર માસ છે. આ બાર માસમાં ઉત્તમોત્તમ માસ માગશર છે. શાસ્ત્રો મુજબ આ માસ ભગવાન શ્રીકૃષ્ણને સર્મિપત છે. શ્રીમદ્ભાગવત પોતે તેમના મુખરાવિંદે કહે છે કે માગશર માસ તેમનું જ સ્વરૂપ છે. સ્કંદપુરાણ અનુસાર, ભગવાનની કૃપા મેળવવા માટે શ્રદ્ધાળુઓ માગશર મહિનામાં વ્રત-ઉપવાસ કરે છે. આ મહિનામાં કરેલ વ્રત-ઉપવાસથી ભગવાની કૃષ્ણની કૃપા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ