બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Relief against corona in India in Navratri, less than 20,000 cases for the sixth day in a row, find out what the situation is

રાહત / નવરાત્રીમાં ભારતમાં કોરોના સામે રાહત, સતત છઠ્ઠા દિવસે 20 હજારથી ઓછા કેસ, જાણો શું છે પરિસ્થિતિ

ParthB

Last Updated: 11:53 AM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાં રાહતનો દૌર ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા કેસ નોધાયા છે.

  • કોરોનાને પરાસ્ત કરનારા દર્દીઓની ટકાવારી 98.07 ટકા પર પહોંચી 
  • દેશમાં હાલ કુલ કેસોમાંથી માત્ર 0.61 ટકા સારવાર હેઠળ  
  • સાપ્તાહિક સંક્રમણનો દર 111 દિવસની સૌથી નીચી સપાટીએ 

કોરોનાને પરાસ્ત કરનારા દર્દીઓની ટકાવારી 98.07 ટકા પર પહોંચી  

હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાં રાહતનો દૌર ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં એક દિવસમાં કોરોનાના 18 હજાર 987 નવા કેસ નોંધાયા છે. સતત છઠ્ઠા દિવસે કોરોનાના 20 હજારથી  ઓછા કેસ નોધાયા છે. બીજી બાજુ કોરોનાને હરાવીને સ્વસ્થય થઈ ઘરે પરત ફરનારા દર્દીઓની ટકાવારી  98.07 ટકા સુધી પહોંચી ગયો છે.  

દેશમાં હાલ કુલ કેસોમાંથી માત્ર 0.61 ટકા સારવાર હેઠળ  

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 હજાર 808 દર્દીઓ સાજા થયા છે.  આ પછી કોરોનામાંથી સાજા થનારાઓના કુલ આંક 3 કરોડ 33 લાખ 62 હજાર 709 પર પહોંચી જવા પામ્યો છે. તે જ સમયે સક્રિય કેસ હવે કુલ કેસોના એક ટકા પણ નથી રહ્યાં. સમગ્ર દેશમાં કોરોના સક્રીય કેસ માર્ચ 2020 પછીના સૌથી નીચા સ્તરે છે. દેશમાં કુલ કોરોના કેસમાંથી માત્ર 0.61 ટકા સારવાર હેઠળ છે. 

સાપ્તાહિક સંક્રમણનો દર 111 દિવસની સૌથી નીચી સપાટીએ 

બીજી બાજુ સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને માત્ર 2 લાખ 6 હજાર 586 થઈ ગઈ છે. છેલ્લા 215 દિવસોમાં આ સૌથી ઓછું છે. સાપ્તાહિક સંક્રમણનો દર 111 દિવસની નીચી સપાટીએ છે. અને હવે 1.44 ટકા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ