ટેલિકોમ / Airtelને ટક્કર આપવા Reliance Jioએ પણ ગ્રાહકો માટે શરૂ કરી આ નવી સર્વિસ

Reliance Jio VoWi-Fi Service Goes Live in three Circles

રિલાયન્સ જિયોએ એરટેલને ટક્કર આપવા માટે હાલમાં જ એક નવી સર્વિસ શરૂ કરી છે. એરટેલ લાઈ-ફાઈ કોલિંગ (Airtel Wi-Fi Calling) પછી હવે રિલાયન્સ જિયોએ તેની VoWi-Fi (વોઈસ ઓવર વાઈ-ફાઈ) સર્વિસ શરૂ કરી દીધી છે. એરટેલએ હાલ વાઈ-ફાઈ કોલિંગ સર્વિસ દિલ્હી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મુંબઈ અને કોલકાતામાં શરૂ કરવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી બાજુ જિયોએ તેની VoWi-Fi સર્વિસને હાલ ત્રણ જ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ કરાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ