નુકસાન / દેશની આ IT કંપનીએ મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીને પછાડી, જાણો કેટલું થયું નુકસાન

Reliance industries market cap down and infosys up

ગત અઠવાડિયામાં શેર બજારમાં જોવા મળેલ ભારે ઘટાડાના કારણે દેશની ટોપ 10 કંપનીઓને એક લાખ કરોડથી પણ વધારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. જેમાં સૌથી વધારે નુકસાન દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક રિલાયન્સ ઇન્ટસ્ટ્રીઝને 39 હજાર કરોડ રૂપિયાથી વધારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. જ્યારે દેશની સૌથી મોટી IT કંપનીઓમાંથી એક ઇન્ફોસિસને 8500 કરોડ રૂપિયાથી વધારે ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં 500થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ