સફળતા / રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીની વધુ એક સફળતા, 210 અરબ ડોલરના માર્કેટ કેપ સાથે બની દુનિયાની 40મી સૌથી મૂલ્યવાન કંપની

reliance industries becomes worlds 40th most valuable firm

માર્કેટ કેપિટલના આધારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે દુનિયાની 40મી મૂલ્યવાન કંપની બની છે. સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 210 અરબ ડોલર (15 લાખ કરોડ રૂપિયાથી વધારેના)ના માર્કેટ કેપ સુધી પહોંચનારી ભારતની પહેલી કંપની બની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી કાચું તેલ, રિફાઈનરી, પેટ્રો રસાયણ, રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં કામ કરનારી દેશની પ્રમુખ કંપની છે. દુનિયાભરમાં બજાર મૂલ્યાંકનની રીતે રિલાયન્સ 40મી સૌથી મૂલ્યવાન કંપની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ