મહિલા શક્તિને સલામ / મને સાઈકલ ચલાવતા આવડતી નથી પરંતુ હું બસ ચલાવવામાં ચપળ છું, આ છે BRTSના પ્રથમ મહિલા ડ્રાઈવર

Rekhaben Kahar joined Ahmedabad BRTS as a female driver

અમદાવાદમાં પતિના નિધન બાદ સતત સંઘર્ષમાં જીવન પસાર કરનારા રેખાબેન હવે BRTSમાં ડ્રાઈવર તરીકે પોતાની નવી સફર શરૂ કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ