બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / rekha jhunjhunwala top in new billionair hurun rich list 2023

હુરુન રિચ લિસ્ટ / વિશ્વના સૌથી ધનિક દેશોના લિસ્ટમાં ભારત ત્રીજા ક્રમાંકે, Top 10 અબજોપતિઓમાં એકમાત્ર ગુજરાતી

Pravin Joshi

Last Updated: 12:32 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધ, મોંઘવારી અને મહામારીથી પ્રભાવિત દુનિયામાં હવે અરબપતિઓની સંખ્યા ઘટી રહી છે, ત્યારે ભારતમાં તેની સંખ્યા વધી રહી છે.

  • દેશના અબજોપતિઓમાં નવા 16 ચહેરાઓ સામેલ
  • અમીરોના વસવાટની દ્રષ્ટિએ મુંબઈ ભારતમાં ટોપ પર
  • Top 10 અબજોપતિઓમાં એકમાત્ર ગુજરાતી

મોટા બજાર અને ભરોસાપાત્ર રોકાણકારોના જોરે 2023માં ભારતમાં 16 નવા અરબપતિ ઉભા થયા. દુનિયા તરફ જોઈએ તો આ દરમિયાન અરબપતિઓની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. હારૂન રિચ લિસ્ટ 2023માં સામેલ ભારતના 16 નવા ચેહરામાં રેખા ઝુનઝુનવાલા ટોપ પર છે. તો ટોપ 10 અબજોપતિઓમાં એકમાત્ર ગુજરાતી છે, મુકેશ અંબાણી ગ્લોબલ રેન્કમાં 9માં નંબર પર છે.

હારૂન ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારત નવા અરબપતિ પૈદા કરવાના મામલે ત્રીજા સ્થાને રહ્યું છે. આ દરમિયાન દુનિયાભરમાં કુલ 176 અરબપતિ પૈદા થયા. એ પણ 18 દેશોના 99 શહેરોથી સંબંધ ધરાવે છે. તેમાં ભારતના પણ 16 અરબપતિ સામેલ છે. સ્ટોક માર્કેટ ટાઈકુન રહેલા રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ યાદીમાં ટોપ પર છે. એટલે નવા સામેલ થનારા અરબપતિઓની યાદીમાં તેમની સંપત્તિ સૌથી વધુ છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારના વોરેન બફે કહેવામાં આવતા.

5 વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયા કમાયા
ભારતીય અબજોપતીની મૂડી ગત 5 વર્ષમાં ઘણી વધી ગઈ છે. આ દરમિયાન ભારતના તમામ અબજોપતિઓને મિલાવીને 360 અરબ ડોલર એટલે અંદાજિત 30 લાખ કરોડ રૂપિયા કમાયા છે. હારૂનનો રિપોપર્ટ દાવો કરે છે કે, આ હોંગકોંગની GDP જેટલી મૂડી છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, ગત 5 વર્ષમાં સ્થાનિક અબજોપતિઓની સંખ્યા ઈમિગ્રેન્ટથી ઘણી વધી છે. તેનો મતલબ થયો કે નાના-નાના શહેરોથી નવા-નવા આઈડિયાઝ અને  સ્ટાર્ટઅપ્સ બિઝનેસના ક્ષેત્રમાં પાયો નાખી રહ્યા છે અને અરબોની કંપનીઓ ઉભી થઈ રહી છે.

દુનિયામાં ઘટી ગઈ સંખ્યા
ગ્લોબલ લેવલ પર જોઈએ તો અરબપતિઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હારૂને વર્ષ 2022ની યાદીમાં દુનિયાભરમાં 3384 અરબપતિ હતા, જે 2023ની યાદીમાં ઘટીને 3112 રહી ગયા છે. આ અંદાજિત 8 ટકા ઘટાડો છે. આ તમામ અરબપતિ દુનિયાના 69 દેશોના છે અને 2356 કંપનીઓના માલિક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ