આદેશ / સરકારે લાયસન્સ અને RC બૂકને મોબાઈલ નંબર સાથે લિંક કરવા લોકોની સલાહ માંગી

Registration Certificate Driving Licence Pollution certification link mobile number ministry of road transport and highways

હવે વાહનોના ડોક્યૂમેન્ટ્સ એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) ડ્રાઈવિંગ લાયસન્સ (DL) પોલ્યૂશન સર્ટિફિકેટ સહિત અન્યને મોબાઈલ નંબરથી લિંક કરાવવાનું જરૂરી થશે. આ નિયમ 1 એપ્રિલ 2020થી લાગૂ થશે. આ સંબંધમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને એક અધિસૂચના આપીને તેની પર વિચાર માંગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ