ગાંધીનગર / CM રૂપાણી બોલ્યા, મંદી આવશે તો કોઈ અસર નહીં થાય, કોંગ્રેસે કહ્યું તેજી માત્ર ભાજપને

recession industries crisis CM Vijay Rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં મંદીને લઇને મોટુ નિવેદન આપ્યું છે. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે મંદીના કારણે કોઇ ઉદ્યોગ બંધ થયા નથી.  જો કે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેજી તો માત્ર ભાજપને છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ