કારણ / શું તમને પણ થાય છે બેક પેઇન? ધ્યાનમાં રાખો આટલી બાબતો

reason behind back pain

આપણી કરોડરજ્જુ બેસવા માટે બની જ નથી. ચાલીએ કે સુઇએ ત્યારે તેની પર લોડ આવતો નથી, પરંતુ બેસી રહીએ ત્યારે ખુબ લોડ પડે છે આજે નાની ઉંમરમાં જ વ્યક્તિ કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને ડાયાબીટીસ જેવા રોગોથી પીડાવા લાગે છે. આ બધા લાઇફસ્ટાઇલ ડીસીઝનું કારણ ઘણી વાર બેઠાડું જીવન પણ હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ