નિવેદન / ગૌસેવા કરનારા કેદીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ ઓછી થાય છેઃ મોહન ભાગવત

Rearing cows reduces criminality among convicts said RSS chief Mohan Bhagwat

RSS વડા મોહન ભાગવતે ગાય-કેદીઓને લઇને પુણેના ગૌસેવા પુરસ્કાર સમારોહમાં મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે ગૌ ઉછેરનાર કેદીઓની ગુનાહિત પ્રવૃત્તિ ઓછી થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ