બિઝનેસ / RBIએ આપી 12 સ્પેશ્યલ 'Vostro Accounts' ઓપન કરવાની મંજૂરી, જાણો તેનાથી થતા અનેક ફાયદાઓ વિશે

RBI has given permission to open 12 special Vostro Accounts know about its many benefits

RBIના મુખ્ય અધિકારીએ કહ્યું 'અમે એવું નથી કહી રહ્યું કે ડોલરની પ્રમુખતા ઓછુ હોવી જોઈએ. પરંતુ રૂપિયાની પ્રમુખતા વધવી જોઈએ. અમે રૂપિયાની સ્વીકૃતિ માટે લક્ષ્ય બનાવી રહ્યા છીએ. માટે રૂપિયામાં આયાત-નિર્યાત વ્યાપારની સુવિધા માટે 12 સ્પેશિયલ "વોસ્ટ્રો એકાઉન્ટ્સ" ખોલવાની અનુમતિ આપી છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ