RBI Monetary Policy / રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી જાહેરાત, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, GDP 7.8% રહેવાનો અંદાજ

rbi governor shaktikant das announced monetary policy keeps repo rate unchanged

RBI ના ગવર્નર શક્તિકાંત દસ દ્વારા Monetary Policy ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત GDP 7.8% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ