ઉછાળો / RBIની જાહેરાતો બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો

rbi governor press conference today share market sensex nifty bse nse

RBIની પત્રકાર પરિષદ પહેલા બજારનું વલણ સકારાત્મક રહ્યું હતું. જાહેરાત થતાં જ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં પણ 300થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. RBIની પત્રકાર પરિષદ પહેલા બજારનું વલણ સકારાત્મક 27 માર્ચના રોજ RBIના ગર્વનરે ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે અનેક મોટી જાહેરાતો કરી હતી. પણ ઈન્ડસ્ટ્રીને માટે કંઈ ખાસ જાહેરાત ન હોવાના કારણે તેમાં ઘટાડો આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ