સ્કીમ / પૈસા કમાવવાનું એકદમ સરળ, FD માં નહીં પરંતુ અહીં રોકાણ કરીને મેળવો વધુ રિટર્ન

Rbi Bonds Is Better Option For Investment Than Fds

વર્ષ 2019 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં સતત ઘટાડો કર્યો. ચાલુ વર્ષે રેપોરેટ 1.35 ટકા જેટલો ઘટાડવામાં આવ્યો છે. રેટ ઘટાડાને કારણે લોન લેનાર લોકોને પણ ફાયદો થયો છે. પરંતુ ફિક્સ ઇન્કમમાં રોકાણ કરનારા લોકોને નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ