બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ravindra Jadejana Ben Naynaba resigned from the post of district women's congress president, know the reason

જામનગર / રવિન્દ્ર જાડેજાના બેન નયનાબાએ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ, જાણો શું આપ્યું કારણ

Kishor

Last Updated: 11:57 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજાએ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું માંગ્યું છે.

  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજાએ આપ્યું રાજીનામુ 
  • જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું 
  • 78 વિધાનસભા ચૂંટણી લડવાનું દર્શાવ્યું કારણ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઑ તેજ બની છે. બેઠક, મિટિંગ, નિમણૂક, રાજીનામાંની બરોબરની મૉસમ ખીલી છે. તેવામાં જામનગરના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગરમાં દાવેદારી કરવાનું જણાવી જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી મુક્તિ માંગી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે.

જામનગર 78 વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાનું દર્શાવ્યું કારણ 
જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખપદેથી નયનાબા જાડેજાએ રાજીનામાંની માંગ સાથે ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેણ ઠુમ્મરને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે હું જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જામનગર 78 વિધાનસભાની સીટ પરથી દાવેદારી કરવા રસ ધરાવું છું જેથી મારા વિસ્તારમાં કામ કરી શકું તે માટે કામગીરીમાંથી મુક્ત કરવા માંગ કરી છે. 78 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માંગતા હોવાથી તે માટેની તૈયારીમાં જોડાયા છે. આથી તેમણે જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ