ક્રિકેટ / સર જાડેજાની શાનદાર સેન્ચુરી, વિદેશી ધરતી પર લૂંટી મહેફિલ; પહેલી ઈનિંગમાં ભારતે બનાવ્યા 416 રન

Ravindra Jadeja scored his second century of the year, India scored 416 runs in the first innings

આ મુકાબલામાં પહેલા ભારત તરફથી ફક્ત સચિન અને વિરાટે એજબેસ્ટન સામે શતક લગાવી હતી. પણ આ મેચમાં પંત અને જાડેજા બંને એ શતક લગાવીને ઈતિહાસ રચી દીધો છે. જાડેજા 104 રન બનાવીને જેમ્સ એનડર્સનની બોલમાં આઉટ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ