નિવેદન / AUS ના બૉલરે હેટ્રિક લીધા પછી રવિન્દ્ર જાડેજાને આપ્યો ક્રેડિટ, કહ્યુ, 'તે ઘણો પોઝિટિવ છે'

ravindra jadeja is my favorite cricketer say ashton agar

ઓસ્ટ્રેલિયા ક્રિકેટર એશ્ટન અગર ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો મોટો ફેન છે. સાઉથ આફ્રિકા સામે શુક્રવારે રમાયેલી T20 માં હેટ્રિક ઝડપનારા અગરે પોતાને રોકસ્ટાર જાડેજાનો મોટો ફેન ગણાવ્યો છે. તેણે કહ્યુ કે, જાડેજા સાથે વાતચીત કર્યા પછી તેની સ્પિન બૉલિંગમાં ઘણો સુધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ