ક્રિકેટ / આ ક્રિકેટરે પહેલી જ મૅચમાં લીધી હેટ્રિક, આવું કરનારો દુનિયાનો એકમાત્ર ખેલાડી બન્યો

ravi yadav became the first bowler to pick up a hat trick in his first over on first class debut

ઈજાના કારણે જ એક સમયે ક્રિકેટથી દૂર થનારો મધ્યપ્રદેશનો આ બોલર રવિ યાદવ પોતાનું નામ રેકોર્ડ બુકમાં લખાવી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ પહેલાં જ ઓવરમાં હેટ્રિક લેનારો દુનિયાનો પહેલો બોલર બન્યો છે. આ રેકોર્ડ તેઓએ યૂપીની વિરુદ્ધમાં બનાવ્યો છે જ્યાંથી તે જોડાયેલો છે. સાઉથ આફ્રિકાના રાઈસ ફિલિપ્સના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના પોતાની પહેલી ઓવરમાં હેટ્રિક લેવાનો રેકોર્ડ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ