બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ravi shastri doesn't want to coach again

ખુલાસો / રવિ શાસ્ત્રી ફરી આપશે ટીમ ઈન્ડિયાને કોચિંગ? પૂર્વ ક્રિકેટરે ખુદ કર્યો મોટો ખુલાસો

Khevna

Last Updated: 04:01 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ ફરી કોચિંગ કરવા માંગતા નથી. જાણો વિગતવાર

  • રવિ શાસ્ત્રી હવે ફરી કોચિંગ કરવા નથી માંગતા
  • બહારથી લઇશ રમતની મજા - રવિ શાસ્ત્રી 
  • 30 વર્ષની ઉંમરમાં રમ્યા હતા છેલ્લી ટેસ્ટ

રવિ શાસ્ત્રી હવે ફરી કોચિંગ કરવા નથી માંગતા

ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ હવે ફરીથી કોચિંગમાં પરત ફરવાનું મન નથી બનાવી રહ્યા. શાસ્ત્રીનાં માર્ગદર્શનમાં ભારતીય ટીમનું પ્રદર્શન ટેસ્ટ ફોર્મેટમાં સારું રહ્યું છે પણ આ દરમિયાન ખાતામાં કોઇ આઇસીસી ટ્રોફી ન મળી. શાસ્ત્રી હવે લિજેન્ડસ લીગસ ક્રિકેટમાં કમિશ્નર છે અને કોમેન્ટ્રીનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ 2017મા પહેલીવાર ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા, પછી 2019માં બીજી વાર આ પદ પર નિયુક્ત થયા. ગત વર્શે દિગ્ગજ રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાનાં હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. 

બહારથી લઇશ રમતની મજા 
રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેમના કોચીંગમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને વિદેશોમા ટેસ્ટ ફોર્મેટમાં સારો ખેલ બતાવ્યો છે. જોકે, ફરીથી કોચિંગમાં આવવાનું તેમનું મન નથી. શાસ્ત્રીની હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ છે અને તેઓ ફરીથી કમેન્ટ્રી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મારી કોચિંગ કરિયર હવે ખતમ થઈ ગઈ છે. મેં સાત વર્ષ જેટલું  કરવાનું હતું, કરી લીધું છે. જો હું કોચિંગ કરું છું, તો એ ગ્રાસરુટ પર હશે. હવે હું ખેલને દૂરથી નિહાળીશ અને આનંદ લઇશ. 

30 વર્ષની ઉંમરમાં રમ્યા હતા છેલ્લી ટેસ્ટ 
રવિ શાસ્ત્રીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લગભગ 11 વર્ષની રહી છે. તેમણે વર્ષ 1981નાં ફેબ્રુઆરી મહિનામાં વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે નવેમ્બરમાં તેઓ અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે પોતાની પહેલી વન ડે રમ્યા હતા. શાસ્ત્રીએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 1992માં રમી હતી. શાસ્ત્રીએ ટેસ્ટમાં 11 સદી અને 12 હાફ સેન્ચુરીની મદદથી કુલ 3830 રન બનાવ્યા અને 151 વિકેટ પણ લીધી. વન ડેમાં તેમણે 4 સદી, 18 હાફ સેન્ચુરી ફટકારીને કુલ 3108 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં  તેમણે 129 વિકેટ પણ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ