ફરિયાદ / તમને પણ રાશનકાર્ડ પર ઓછું રાશન મળે છે અથવા નથી મળતું તો કરો ફરિયાદ, થશે કાર્યવાહી

ration card complain against dealer new technique more effective nfsa not giving less ration

દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. આ સમયે યૂપી કાનપુરમાં રાશનની અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપની ફરિયાદ પર સીએમ યોગી આદિત્યનાથે 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. દેશમાં લોકડાઉન બાદ જોવા મળી રહ્યું છે કે રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે. આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ગ્રાહકો અહીં ફરિયાદ કરી શકે છે. જ્યારે ફરિયાદ મળશે ત્યારે તરત જ કાર્યવાહી કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ