બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ration card application online process step by step

કરો એપ્લિકેશન / મોટી રાહતના સમાચાર: ઘરે બેઠા જ રેશન કાર્ડ માટે કરી શકાશે અરજી, જાણો સમગ્ર પ્રોસેસ સરળ શબ્દોમાં

Premal

Last Updated: 08:08 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેશન કાર્ડ દરેક ભારતીય માટે એક જરૂરી દસ્તાવેજ છે, જેનાથી સરકાર તરફથી ચલાવવામાં આવતી ઘણી સેવાઓ અને યોજનાઓનો લાભ લઇ શકાય છે.

  • રેશન કાર્ડ દરેક ભારતીય માટે એક જરૂરી દસ્તાવેજ
  • રેશન કાર્ડ માટે તમારે સરકારી ઓફિસમાં નહીં જવુ પડે
  • સરકારે હવે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કર્યુ

જો કે, ઘણી વખત એવુ થાય છે, જ્યારે તમારી પાસે રેશન કાર્ડ હોતુ નથી અને તમે આ સેવાઓનો લાભ લઇ શકતા નથી. એવામાં તમે સરકારી ઓફિસમાં ભટકવુ ના પડે તેના માટે સરકારે હવે રેશન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કર્યુ છે. 

આ રીતે રેશનકાર્ડ તમારા ઘરે આવશે 

જો તમે રેશનકાર્ડ બનાવવા  માગો છો અને ભાગમભાગથી બચવા માગો છો તો આજે અમે રેશન કાર્ડ માટે ઓનલાઈન એપ્લિકેશન ભરવાની પ્રક્રિયા જણાવવા જઇ રહ્યાં છે, જે ખૂબ સરળ છે અને થોડી મિનિટોમાં તમે અરજી કરી શકો છો અને રેશન કાર્ડ તમારા ઘરે આવી જશે.

રેશન કાર્ડની અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

આધાર કાર્ડ
મોબાઈલ નંબર
તમારા ઘરમાં રહેતા પરિવારના સભ્યોનો પાસપોર્ટ સાઈઝ ફોટો
પાન કાર્ડ
ગયા મહિનાનું વિજળી બિલ
આવકનું પ્રમાણપત્ર
જાતિ/શ્રેણી પ્રમાણ પત્ર
બેંક પાસબુક અને તમારી પાસબુકના પહેલા પેજની ઝેરોક્ષ
તમારા ગેસ કનેક્શનનું વિવરણ

કેવીરીતે કરશો રેશન કાર્ડ માટે અરજી

એફસીએસ, યુપીની સત્તાવાર વેબસાઈટ એટલેકે https://fcs.up.gov.in પર જાઓ.
હોમપેજ પર પહોંચ્યા બાદ 'ફોર્મ ડાઉનલોડ કરો' પસંદ કરો.
ડ્રોપડાઉન યાદીમાંથી આવેદન પ્રત્ર પર ક્લિક કરો. તમે શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રો માટે અરજી પત્રની લિન્ક જોશો.
તમારા અરજી પત્રકની લિન્કની પસંદગી કરો. હવે અરજી પત્ર જોવા મળશે.
અરજી પત્ર ડાઉનલોડ કરો.
પોતાનુ ફોર્મ પ્રિન્ટ કરો અને ફોર્મ આખુ ભરો
ક્ષેત્રીય સીએસસી કેન્દ્ર અને તહસીલ કેન્દ્ર પર અરજી જમા કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ