ખુલાસો / રતન ટાટાને પણ થયો હતો પ્રેમ પણ આ કારણોસર લગ્ન ન થયાં, ખુદ ટાટાએ કર્યો ખુલાસો

Ratan Tata also got love but he was not married for this reason Tata himself revealed

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ હમણાં ફેસબુક પેજ 'હ્યુમ્ન્સ ઓફ બોમ્બે' પર પોતાના અંગત જીવન વિષે જણાવ્યું હતું. જેમાં તેમના પ્રેમ અને યુવાનીના દિવસોને યાદ કર્યા હતાં. સાથે સાથે તેમણે પોતાની દાદી આપેલાં જીવનપાઠોનાં પણ સંભારણા કર્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x