પ.બંગાળ / ચૂંટણી પહેલા મમતા બેનર્જીને એક બાદ એક આંચકા, હવે પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ મંત્રી પદથી આપ્યું રાજીનામું

RATAN shukla resigns from all post of mamata banerjee government and tmc party

પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ ચૂંટણી આવી રહી છે પણ આ પહેલા મમતા બેનર્જીનું ટેન્શન વધ્યું છે. સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ