બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / rashifal is horoscope based on zodiac suggests how your day wiil be spent

રાશિભવિષ્ય / આજે આ લોકોને મળવાના છે શુભ સમાચાર, ટેન્શન થઈ જશે દૂર અને આવકના સ્ત્રોત પણ વધશે

Mayur

Last Updated: 08:27 AM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમ સંબંધોમાં સાચવજો! મહેનતનુ ફળ મળશે ખરું પણ ધીરજ રાખવી પડશે. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ?

આજનું પંચાંગ
23 11 2021 મંગળવાર
માસ કારતક
પક્ષ કૃષ્ણ
તિથિ ચોથ
નક્ષત્ર આર્દ્રા બપોરે 1.43 પછી પુનર્વસુ
યોગ શુભ
કરણ બવ સવારે 11.42 પછી બાલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

શું કરવું? : હનુમાનજીને સિંદુર ચઢાવો
શું ના કરવું? : સાંજે ઘરમાં અંધારુ ના રાખો
આજનો મંત્ર: ઓમ ગં ગણપતયે નમઃ
આજનું દાન: બુંદી અને ખીરનો પ્રસાદ વહેંચો
------------------------
મેષ (અ.લ.ઈ.) 
આવકના નવા સ્ત્રોત ખુલશે
સ્નેહીમીત્રોથી સહયોગ મળશે 
પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે
રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે 
રોજગારી માટે ઉત્તમ તકો મળશે 
મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.) 
ધંધાકિય યોજનાઓ બનાવી શકશો
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે 
કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે
પ્રેમ સબંધોમાં દુરી જણાશે 


કર્ક (ડ.હ.) 
સરકારી કામમાં લાભ મળશે 
ધંધાકિય કામમાં લાભ થશે 
કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવુ
નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.) 
આર્થિક પાસુ મજબૂત બનશે
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે 
લેવડ દેવડમાં સાચવીને કામ કરવુ 
ખાવાપીવામાં કાળજી રાખવી


કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે
યાત્રા પ્રવાસના યોગોથી લાભ થશે 
અવિવાહિતને સારા સમાચાર મળશે  
જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે
નોકરીયાતને કામમાં નવીન તકો મળે
પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું 
કોઈપણ નિર્ણયો સમજી વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે
નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે 
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે 
વિદ્યાર્થિઓને મહેનતનુ ફળ મળશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
જુની ઉઘરાણીમાં લાભ થશે 
આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે 
વાહન ચલાવવામાં કાળજી રાખવી 
સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે
આવકના નવા દ્વાર ખુલશે 
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી
મુશ્કેલીમાંથી માર્ગ મળશે 


કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઇ બહેનોના સબંધમાં મધુરતા જણાશે
સારા સમાચારથી ખુશીમાં વધારો થશે 
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે  
તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે
સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે 
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે 
નોકરીમાં મહેનતનું ફળ મળશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ